અમેરિકા અને કેનેડામાં ભયંકર ગરમી પાછળ કારણભૂત હિટ ડોમ શું છે?
પ્રકાશિત
અમેરિકા અને કૅનેડાના કેટલાક ભાગોમાં ભયંકર હિટવેવને કારણે અનેક લોકોનું મૃત્યુ થવાના અહેવાલ છે.
કૅનેડા મોટા પ્રમાણમાં એક ઠંડો દેશ છે જ્યાં બરફ પણ પડતો હોય છે. પરંતુ આ વર્ષે ઉનાળામાં ભયંકર ગરમીને કારણે લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.
કૅનેડાના વૅનકુવરમાં અંદાજે 130થી વધુ લોકોનાં આકસ્મિક મૃત્યુ થયાં છે. આમાંથી મોટા ભાગનાં વૃદ્ધ અથવા બીમાર લોકો હતા.
આ અસાધારણ હિટવેવને હવામાનની એક સ્થિતિ કહે છે, જે છે હિટ ડોમ.
આ વીડિયોમાં જાણો આ હિટ ડોમ શું છે, તે કેવી રીતે કોઈ વિસ્તારની આબોહવા અને તાપમાનને અસર કરે છે, અને તેની લાંબા ગાળાઆની અસરો શું છે?



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો