ક્યાં અને કેવી રીતે આકાશમાં 35 મિનિટ સુધી ઊડી કાર?

વીડિયો કૅપ્શન, ક્યાં અને કેવી રીતે આકાશમાં 35 મિનિટ સુધી ઊડી કાર?- global
પ્રકાશિત

આકાશમાં વિમાન ઊડે એ તો સામાન્ય વાત છે પરંતુ આકાશમાં ઊડનારી કારની જે રાહ જોવાતી હતી તે હવે આવી ગઈ છે. દુનિયાની પહેલી આવી કારે ઉડાન ભરી હતી.

સ્લોવાકિયાના બે ઍરપૉર્ટ વચ્ચે આ કારનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તે લગભગ 35 મિનિટ સુધી આકાશમાં રહી હતી.

જુઓ શું ખાસિયત છે આ ઊડવાવાળી કારની?

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો