કૃષ્ણમ્માલ જગન્નાથન : એ મહિલા જેમણે સેંકડો દલિતોને જમીન અપાવી

વીડિયો કૅપ્શન, કૃષ્ણમ્માલ જગન્નાથન : એ મહિલા જેમણે સેંકડો દલિતોને જમીન અપાવી
પ્રકાશિત

તામિલનાડુમાં જન્મેલાં કૃષ્ણમ્માલ જગન્નાથન ભૂદાન ચળવળમાં તેમના ફાળા માટે સમગ્ર ભારતમાં જાણીતાં છે. તેઓ એક દલિત મહિલા હતાં.

એ સમયે જ્યારે એક દલિત મહિલા તરીકે તેમને પોતાના અધિકારો માટે ઝઝૂમવું પડ્યું હશે તેવા સમયે પરોપકારનો કઠિન માર્ગ અપનાવી તેઓ હજારો લોકોના જીવનમાં પરિવર્તનના ઉદ્દીપક બન્યાં.

જાણો તેમના જીવનની અદ્બુત ગાથા વિશે. માત્ર બીબીસી ગુજરાતી પર.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો