પાકિસ્તાનમાં હિંદુ યુવતીઓના બળજબરીપૂર્વકનાં ધર્માંતર અંગે ઇમરાન ખાન સરકાર કેમ ઘેરાઈ?

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓના બળજબરીપૂર્વકનાં ધર્માંતરણને લઈને ઇમરાન સરકાર કેમ ઘેરાઈ?
પ્રકાશિત

છેલ્લાં કેટલાંક વર્ષોમાં પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં છોકરીઓનાં બળજબરીપૂર્વક ધર્માંતર અને લગ્નને લઈને ભારે વિવાદ થઈ રહ્યો છે.

આવી ઘટનાઓ ખૂબ જ વધી રહી છે, જેની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે.

ઇમરાન ખાનના નેતૃત્વવાળી સરકારે પણ આ મામલાને ગંભીરતાથી લીધો છે અને એક સમિતિની રચના કરી છે.

લઘુમતીના ધર્માંતર મુદ્દે ઇમરાન ખાન સરકાર આગળ શું કાર્યવાહી કરશે?

જુઓ, બીબીસી ગુજરાતીનો પાકિસ્તાનથી વિશેષ અહેવાલ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો