મુંબઈ : એ ગુજરાતી મહિલા જે 52 વર્ષે કરે છે મૉડેલિંગ

વીડિયો કૅપ્શન, મુંબઈ : એ ગુજરાતી મહિલા જે 52 વર્ષે કરે છે મૉડેલિંગ
પ્રકાશિત

મુંબઈનાં ગીતા જે બચપણથી મૉડલ બનવા માગતાં હતાં પરંતુ પરિસ્થિતિએ સાથ ન આપ્યો.

પરંતુ તેમણે ક્યારેય પ્રયાસ છોડ્યો નહીં.

52 વર્ષની ઉંમરે તેઓ મૉડલ બની ગયાં છે અને એ પણ લૉન્જરે મૉડલ.

તેઓ માને છે કે 'એજ ઇઝ જસ્ટ એ નંબર' અને તેઓ આ ઉંમરે પોતાનું સપનું પુરૂં કરીને અન્ય લોકો માટે એક મિસાલ બની ગયાં છે.

આ વીડિયોમાં જુઓ કેવી રીતે તેઓ પોતાનું સપનું પુરૂં કરવામાં સફળ થયાં

વીડિયો : મધુ પાલ અને કેન્ઝ-ઉલ-મુનીર

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો