You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'નરકનો દરવાજો ક્યાં આવેલો છે? શું છે તેની પાછળની રહસ્યમય કહાણી?
પ્રકાશિત
શું તમે નર્કના દરવાજા વિશે સાંભળ્યું છે? જો નહીં તો જુઓ આ વીડિયોમાં નર્કના દરવાજાની કહાણી ...
સોવિયત સંઘમાં સામેલ રહેલા તુર્કમેનિસ્તાનના ઉત્તરમાં એક મોટો ખાડો આવેલો છે, જેને ‘ગેટ્સ ઑફ હેલ’ એટલે કે ‘નર્કનો દરવાજો’ કહે છે.
તુર્કમેનિસ્તાનના 70 ટકા ભાગમાં કારાકુમ રણ છે. 3.5 લાખ વર્ગ કિલોમિટરના આ રેગિસ્તાનના ઉત્તરની તરફ ગ્રેટ ક્રેટર (એટલે દરવાજા)નામનો એક ખાડો છે.
69 મિટર પહોળા અને 30 મિટર ઊંડા ખાડામાં કેટલાક દાયકાઓથી આગ ભભૂકી રહી છે.
શું છે આ આગ પાછળનું કારણ? આ વીડિયોમાં જાણો આ રોમાંચક અને ભયાનક સ્થળની કહાણી વિશે....
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો