મહિલાઓ માટેનું એ 'પવિત્ર જંગલ' જ્યાં પુરુષોનો પ્રવેશ વર્જિત છે
પ્રકાશિત
ઇન્ડોનેશિયાના પાપુઆમાં એક એવું જંગલ છે જ્યાં વર્ષોથી મહિલાઓ માછલીઓ ભેગી કરવા અને એકબીજા સાથે વાતો કરવા ભેગાં થતાં આવે છે.
મૅનગ્રોવના આ જંગલમાં માત્ર મહિલાઓને જ પ્રવેશની પરવાનગી છે. જો પુરુષો આ જંગલમાં પ્રવેશ કરી જાય તો તેમને દંડ ફટકારવામાં આવે છે.
બીબીસી ઇન્ડોનેશિયામાં સંપૂર્ણ રીતે મહિલાઓની ટીમને આ જંગલમાં પ્રવેશની પરવાગની મળી. આ વીડિયોમાં જુઓ મહિલાઓના આ ખાસ જંગલની અંદર શું થાય છે, માત્ર બીબીસી ગુજરાતી પર



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો