બંને હાથ ગુમાવ્યા છતાં મોજથી જીવન જીવવાની પ્રેરણા આપતાં ડાન્સિંગ ગર્લની કહાણી

વીડિયો કૅપ્શન, બંને હાથ ગુમાવ્યા છતાં મોજથી જીવન જીવવાની પ્રેરણા આપતાં ડાન્સિંગ ગર્લની કહાણી
પ્રકાશિત

નેપાળનાં વતની મેઘા ઘિમિરે અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવી ચૂક્યાં છે.

પરંતુ તેમની ગજબ ડાન્સિંગ સ્કિલ અને જીવન પ્રત્યેના તેમના ખુશહાલ વલણને કારણે તેઓના ટિકટૉક પર લાખો ફૉલોઅર થઈ ગયા છે.

આટલું જ નહીં. તેઓ માત્ર એક એન્ટરટેઇનર નહીં. પરંતુ પોતાના ફૉલોઅર માટે પ્રેરણાનો સ્રોત બની ગયાં છે.

તેમના ઘણા ફૉલોઅર તેમને જોઈને જીવનમાં કશું જ અશક્ય નથી તેવી શીખ અને હકારાત્મક પ્રોત્સાહન મેળવે છે.

જુઓ આ ડાન્સિંગ ગર્લની અનોખી પ્રેરણાદાયી કહાણી માત્ર બીબીસી ગુજરાતી પર.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો