Pride Month : ટ્રાન્સજેન્ડર શિવલક્ષ્મી બન્યાં મહારાષ્ટ્રીયન પરિવારનાં ‘લક્ષ્મી’

વીડિયો કૅપ્શન, Pride Month : ટ્રાન્સજેન્ડર શિવલક્ષ્મી બન્યાં મહારાષ્ટ્રીયન પરિવારનાં ‘લક્ષ્મી’
પ્રકાશિત

મહારાષ્ટ્રમાં ટ્રાન્સજેન્ડર શિવલક્ષ્મી અને સંજયનાં લગ્નનો સરાહનીય કિસ્સો સામે આવ્યો છે.

આ વાત કદાચ દરેક ટ્રાન્સજેન્ડર માટે એક સ્વપ્ન હશે કે તેમનો પણ એક પરિવાર હોય, પાર્ટનર હોય અને તેઓ તેમનું સન્માન કરે.

શિવલક્ષ્મી જણાવે છે કે તેમનું આ સ્વપ્ન ખરેખર પૂર્ણ થયું છે.

જાણો, શિવલક્ષ્મી અને સંજયનાં લગ્ન અને તેમની વચ્ચેના પ્રેમની આ અનોખી કહાણી વીડિયોમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો