ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં કયા મુદ્દે કામ કરશે?

પ્રકાશિત

ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી બંને હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જાણીતા ચહેરા છે.

ઈસુદાન તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

હવે બંને સાથે મળીને ગુજરાતમાં આપની કૅડર ઊભી કરવાનું કામ કરી રહ્યા છે.

પરંતુ તેઓ કયા મુદ્દે ગુજરાતમાં કામ કરશે તે અંગે તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી. જુઓ આ મુલાકાતના ખાસ અંશો.

રિપોર્ટર : તેજસ વૈદ્ય

શૂટ-એડિટ : ઉત્સવ ગજ્જર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો