છોટાઉદેપુર : એ યુવતી જે આદિવાસીઓ વચ્ચે એમની જ ભાષામાં કોરોનાની રસી અંગે જાગૃતિ ફેલાવે છે

વીડિયો કૅપ્શન, છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં એમની જ ભાષામાં કોરોનાની રસી મામલે જાગૃતિ ફેલાવતી યુવતી
પ્રકાશિત

કોરોના વાઇરસની સામે લડત આપવા હાલ આપણી પાસે કોરોનાની રસી તો આવી ગઈ છે. પરંતુ ગુજરાતના અમુક વિસ્તારોમાં લોકો આ રસી લેવા માટે ખચકાટ અનુભવી રહ્યા છે.

ત્યારે ગુજરાતના છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં એક યુવતીએ લોકોને આ રસીનું મહત્ત્વ સમજાવાનો નિર્ધાર કર્યો.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો