મ્યુઝિક : 'મારા બૅન્ડમાં હું એકલી જ છું, બધાં વાદ્યો હું જ વગાડું છું'
પ્રકાશિત
એક મ્યુઝિક બૅન્ડમાં કેટલા સભ્યો હોય, સ્વાભાવિક છે જેટલા વાદ્યોની જરૂર તેટલા સભ્યો.
પણ એક 15 વર્ષની સંગીતપ્રેમી કિશોરીનું બૅન્ડ ખાસ છે કારણ કે તેમાં માત્ર એક જ સભ્ય છે.
તે એક નહીં, બે નહીં પણ વગાડી શકે છે પાંચ વાદ્યો.
લૉકડાઉનમાં તેણે પોતાની પ્રતિભાનો કમાલનો ઉપયોગ કર્યો છે. હવે પોતાના વીડિયોથી તે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો