ગુજરાતમાં દેખાયેલો કોરોનાનો ડેલ્ટા પ્લસ વૅરિયન્ટ શું છે? જાણો તેના લક્ષણ

વીડિયો કૅપ્શન, ભારત મળેલો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ચિંતાનું કારણ, જાણો શું છે વેરિયન્ટ અને તેનાં લક્ષણો
પ્રકાશિત

ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર શાંત પડી રહી છે અને ત્રીજી લહેરની શક્યતાથી સરકાર પણ ઇનકાર નથી કરી રહી.

કોરોના વાઇરસના ડેલ્ટા વૅરિયન્ટને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે અત્યાર સુધી આ વૅરિયન્ટથી સંક્રમિત એવા 40 જેટલા કેસ ભારતમાં સામે આવ્યા છે. શુક્રવારે તેનો પ્રથમ કેસ ગુજરાતમાં નોંધાયો હતો.

આ સિવાય ડેલ્ટા પ્લસ વૅરિયન્ટ ભારતના ત્રણ રાજ્ય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને કેરળ માટે ચિંતાનો વિષય બનેલો છે, જ્યાં વાઇરસના આ પ્રકારે અગાઉથી જ દેખા દીધા છે.

આ વીડિયોમાં એ જાણીએ કે ડેલ્ટા પ્લસ વૅરિયન્ટ શું છે? તે કેટલો ખતરનાક છે અને તેનાં લક્ષણો શું છે?

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો