હાર્દિક પટેલના 'એકલા પાડી દેવાના' આરોપોનો અર્જુન મોઢવાડિયાએ શું જવાબ આપ્યો?

વીડિયો કૅપ્શન, હાર્દિક પટેલના 'એકલા પાડી દેવાના' આરોપોનો અર્જુન મોઢવાડિયાએ શું જવાબ આપ્યો?
પ્રકાશિત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કૉંગ્રેસની જે ખરાબ પરિસ્થિતિ થઈ ત્યારબાદ પાર્ટીના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે પાર્ટીના નેતાઓ સામે જ મોર્ચો ખોલી દીધો હતો.

હાર્દિક પટેલે પાર્ટીના નેતાઓ પર તેમને એકલા પાડી દેવાના આરોપ લગાવ્યા હતા. ત્યારે ગુજરાત કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ હાર્દિક પટેલ તેમજ આગામી ચૂંટણીને લઈને કૉંગ્રેસની તૈયારીઓ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.

તેમણે હાર્દિક પટેલના કૉંગ્રેસમાં 'એકલો પડી જવાના' મામલે કરેલા આક્ષેપોનો પણ જવાબ આપ્યો હતો. ઉપરાંત આગામી સમયમાં કૉંગ્રેસ શું કરશે તેના વિશે પણ માહિતી આપી હતી.

રિપોર્ટર : તેજસ વૈદ્ય

શૂટ-ઍડિટ : ઉત્સવ ગજ્જર

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો