અમદાવાદમાં ગરીબ બાળકો માટે પુલની નીચે ચાલે છે અનોખી શાળા
પ્રકાશિત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ગાર્ડન સામે એક ઝાડ નીચે ચાલીનાં બાળકોને ભણાવામાં આવી રહ્યાં છે. આ સાથે જ આંબેડકર બ્રિજ નીચે 23 વર્ષના યુવાન રાજેશ પરમાર ચાલીનાં બાળકોને મફતમાં ભણાવી રહ્યા છે.
ચાલીનાં બાળકો પાસે સંસાધનોના અભાવને કારણે તેમના અભ્યાસ પર અસર પડી રહી હતી. ત્યારે આ જાગૃત લોકોએ ગરીબ બાળકો અભ્યાસથી વંચિત ના રહી જાય તેની જવાબદારી લીધી.
વીડિયો : નંદન દવે / રવિ પરમાર



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો