હીરાની શોધમાં નીકળ્યું આખું ગામ પણ મળ્યું શું તો કહે પથ્થર

પ્રકાશિત

દક્ષિણ આફ્રિકામાં હાલ હજારો લોકો ક્વાઝુલુ નાતાલ પ્રાંત તરફ ધસી ગયાં હતાં. હજારો લોકો અહીં હીરા શોધવા માટે દક્ષિણ આફ્રિકાના વિવિધ પ્રાંતમાંથી દોડી આવ્યા હતા.

એક પશુપાલકે સૌ પહેલાં હીરા જેવા લાગતા પથ્થરો શોધ્યા હતા જે બાદ અહીં લોકોની ભીડ ભેગી થવાનું શરૂ થયું હતું.

અહીં આવેલું ક્વાહલાઠી ગામ રાતોરાત દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયું હતું. તમામની નજરો આ ગામ પર હતી.

જોકે, સ્થાનિક તંત્રે કહ્યું કે આ હીરા નથી પણ એક પ્રકારના પથ્થર છે.

જુઓ વીડિયો અહેવાલ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો