You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી સરકારના કાર્યકાળમાં જ સ્વિસ બૅન્કોમાં ભારતીયોનાં નાણાં વધી ગયાં
પ્રકાશિત
દેશમાં જ્યારે કાળાં નાણાંનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, ત્યારે સતત સ્વિસ બૅન્કનું નામ લેવાતું હતું. અહીં જમા થયેલાં ભારતીયોનાં નાણાંની સતત ચર્ચા હતી.
હવે ફરી આ અંગે ચર્ચા થઈ રહી છે.
પીટીઆઈના એક અહેવાલ પ્રમાણે છેલ્લાં 13 વર્ષમાં ભારતીયોએ સૌથી વધારે નાણાં 2020માં સ્વિસ બૅન્કોમાં જમા કરાવ્યાં છે.
એનો સીધો અર્થ એ થયો કે સ્વિસ બૅન્કોમાં નાણાં જમા કરવાનું વલણ ઘટવાને બદલે વધ્યું છે.
શું છે સમગ્ર મામલો, જુઓ આ વીડિયો રિપોર્ટ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો