You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પેરુ : 500 વર્ષ જૂના પુલની ગામલોકો દ્વારા કેવી રીતે કરાય છે જાળવણી?
પ્રકાશિત
પેરુમાં આવેલ વર્ષો જૂનો પુલ અપુપિમાર નદીની આરપાર લોકોને લઈ જવાની પોતાની જવાબદારી સદીઓથી નિભાવી રહ્યો છે.
પુરાણા સમયના સાક્ષી રહેલા આ પુલની સાચવણી માટે સ્થાનિક સમુદાયના લોકો સાથે મળીને કામ કરે છે. અને પુલનું દર વર્ષે સમારકામ કરવામાં આવે છે. અને તેને પૂર્વવત્ બનાવવા માટે સ્થાનિકો તનતોડ મહેનત કરે છે.
જોકે, ગયા વર્ષે મહામારીના કારણે આ કામ નહોતું કરી શકાયું.
સ્થાનિક લોકો અને નિષ્ણાતો આ પુલને સ્વયં ઇતિહાસ જ માને છે.
જુઓ આ ઐતિહાસિક ધરોહર અંગેની રજૂઆત માત્ર બીબીસી ગુજરાતી પર.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો