ગુજરાત : ભારે વરસાદથી સોસાયટીઓમાં ભરાયાં પાણી, લોકાનાં ઘરોમાં કેવી સ્થિતિ?

પ્રકાશિત

ગુજરાતમાં ચોમાસું આગળ વધતાંની સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો.

પાલનપુર શહેરમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

ભારે વરસાદને કારણે લોકોનાં ઘરો અને સોસાયટીઓમાં પણ પાણી ભરાયાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

જુઓ, ભારે વરસાદને કારણે ગુજરાતમાં સર્જાયેલ સ્થિતિ અંગે બીબીસી ગુજરાતીનો આ વીડિયો રિપોર્ટ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો