ગુજરાતની એ છોકરીઓ જેઓ કોરોનામાં અભ્યાસ છોડી મજૂરી કરવાં મજબૂર બની ગઈ
પ્રકાશિત
કોરોના મહામારી અને તે બાદ થયેલાં લૉકડાઉને અનેક છોકરીઓના અભ્યાસ પર મોટી અસર કરી છે. ગુજરાતમાં અનેક છોકરીઓની સ્કૂલ આ ગાળા દરમિયાન છૂટી ગઈ હોવાનું ઘણા લોકો માને છે.
કેટલીક છોકરીઓ હવે સ્કૂલ છોડીને માતાપિતા સાથે મજૂરી કરવા લાગી છે. પરંતુ આવું કેમ થયું જુઓ બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાનો રિપોર્ટ.
શૂટ એડિટ : જય બ્રહ્મભટ્ટ


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો