ભરતસિંહ સોલંકી કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલ વિશે શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, ભરતસિંહ સોલંકી કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલ વિશે શું બોલ્યા?
પ્રકાશિત

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.

ત્યારે ગુજરાતની વિવિધ પૉલિટિકલ પાર્ટીઓએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આવી પરિસ્થિતિમાં ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સાથે બીબીસીએ આગામી ચૂંટણીને લઈને ગુજરાતમાં કૉંગ્રેસની તૈયારી અને રણનીતિ વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

સાથે જ ગુજરાત કૉંગ્રેસના હાલના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ વિશે પણ તેમણે આ ખાસ વાતચીતમાં પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

આ મુલાકાતના ખાસ અંશો જુઓ માત્ર બીબીસી ગુજરાતી સાથે