નીના ગુપ્તાનાં બૉલ્ડ અંદાજ અને સ્ટ્રોન્ગ ઇમૅજના કારણે બોલીવૂડમાં કરિયર પર કેવી અસર પડી?
પ્રકાશિત
ભારતીય ફિલ્મી જગતનું એક જાણીતું નામ, નીના ગુપ્તાએ તાજેતરમાં જ પોતાની આત્મકથા બહાર પાડી છે.
જેમાં તેમણે બોલીવુડ અને પોતાની અંગત જિંદગીની કેટલીક જાણીઅજાણી અને કેટલીક ચોંકાવનારી બાબતો વિશે ખૂલીને લખ્યું છે.
તેમના આ પુસ્તક વિશે અને તેમના જીવન વિશે વધુ જાણવા માટે બીબીસી સંવાદદાતા વંદનાએ નીના ગુપ્તા સાથે વાત કરી હતી.
આ વાતચીતના ખાસ અંશો જુઓ માત્ર બીબીસી ગુજરાતી પર.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો