કરોળિયાએ બનાવ્યું એક કિલોમિટર લાંબુ જાળું, વીડિયો વાઇરલ

વીડિયો કૅપ્શન, કરોળિયાએ બનાવ્યું એક કિલોમિટર લાંબુ જાળું, વીડિયો વાઇરલ
પ્રકાશિત

ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રાંતમાં કરોળિયાઓએ ભારે વરસાદ બાદ કરોળિયાએ આ વિશાળ જાળું બનાવ્યું છે.

જમીન પર જાણે એક વિશાળ ચાદર પાથરી હોય તેવી રીતે આ કરોળિયાએ જાળું વણ્યું છે.

રોડની બાજુમાં લગભગ એક કિલોમિટર લાંબુ જાળું બનાવ્યું છે.

જુઓ બીબીસી ગુજરાતી સાથે કુદરતની આ અજબ અજાયબીનો નજારો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો