આવી રીતે તૈયાર કરાય છે કેસર કેરીનો આંબો
પ્રકાશિત
ગીરની પ્રખ્યાત કેસર કેરી નો સ્વાદ તમે જરૂર ચાખ્યો હશે.
પરંતુ શું તમે જાણો છો કે આ કેસર કેરીના આંબાને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?
સામાન્ય રીતે કેરીના ગોટલામાંથી આંબો બને છે પરંતુ કેસર કેરીનો આંબો તૈયાર કરવાની પ્રક્રિયા અલગ જ છે.
બે અલગ અલગ આંબાને ભેગા કરીને કેસર કેરીનો આંબો તૈયાર કરવામાં આવે છે.
જાણો કેવી રીતે તૈયાર થાય છે તમારી મનપસંદ કેસર કેરી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો