106 વર્ષનાં વયોવૃદ્ધ ડાન્સર દાદી જે યુવાનો જેવી સ્ફૂર્તિથી કરે છે ડાન્સ

વીડિયો કૅપ્શન, 106 વર્ષનાં આ ડાન્સર દાદી યુવાનો જેવી સ્ફૂર્તિથી કરે છે ડાન્સ
પ્રકાશિત

106 વર્ષની આયુ ધરાવતાં દાદી ઇલિન ક્રૅમર, હજુ પણ યુવાનો જેવી સ્ફૂર્તિ અને ઊર્જા સાથે ડાન્સ કરી શકે છે.

માત્ર ડાન્સ જ નહીં તેઓ અભિનય, ચિત્રકામ અને લેખનક્ષેત્રે પણ હજુ સક્રિય છે.

જે ઉંમરે મોટા ભાગના લોકો હાલીચાલી પણ નથી શકતા અને બિલકુલ આશ્રિત અવસ્થામાં આવી જાય છે. તેવી ઉંમરે આ દાદી સ્ટેજ પર પોતાની કળાનો રંગ પાથરે છે.

જે જોઈને ભલભલા આશ્ચર્યચકિત થયા વગર રહેતા નથી.

જુઓ, વૃદ્ધત્વને પોતાનાં મિજાજ અને સક્રિયતાથી માત આપનારાં આ મહિલાની કહાણી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો