વૈજ્ઞાનિકોની ત્રીજી લહેરની ચેતવણી, Delta Plus Variant બની શકે છે નવું જોખમ

વીડિયો કૅપ્શન, વૈજ્ઞાનિકોની ત્રીજી લહેરની ચેતવણી, Delta Plus Variant બની શકે છે નવું જોખમ
પ્રકાશિત

કોરોનાની ત્રીજી લહેરને લઈને દેશના વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યકત કરી છે.

વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે કોરોના વાઇરસનો વધુ એક વૅરિયન્ટ આગામી મહિનાઓમાં કોરોનાની ત્રીજી લહેરનું કારણ બની શકે છે.

અને આ ત્રીજી લહેર મહારાષ્ટ્રમાં દસ્તક આપી રહી છે.

આ વીડિયોમાં જાણો કે કયા વાઇરસને કારણે દેશમાં ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરાઈ છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો