You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત: શિક્ષકો માઇક દ્વારા વિદ્યાર્થોઓને સરકારી શાળામાં ભણવા આમંત્રણ કેમ આપી રહ્યા છે?
પ્રકાશિત
સુરતના પાંડેસરા વિસ્તારની સરકારી શાળાના શિક્ષકોએ એક નવી પહેલ હાથ ધરી છે.
જેમાં શિક્ષકો દ્વારા આસપાસના વિસ્તારની સોસાયટીઓમાં ફરીને માઇક દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે વાલીઓ તેમનાં બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરાવવા માટે આગળ આવે.
જુઓ સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટેની સ્થાનિક શિક્ષકોની સરાહનીય પહેલના કેટલાંક ખાસ દૃશ્યો, માત્રી બીબીસી ગુજરાતી સાથે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો