બનાસકાંઠા : ખેડૂતે બનાવ્યું ડીઝલ વગર ચાલતું ટ્રેક્ટર
પ્રકાશિત
દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે પરંતુ તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યાં છો તેને આ ભાવ બિલકુલ નડતા નથી.
બનાસકાંઠાના એક યુવા ખેડૂતે સોલાર અને બેટરીથી ચાલતું આ ખાસ ટ્રેક્ટર બનાવ્યું છે.
આ સોલાર ટ્રેક્ટર 1.75 લાખના ખર્ચે માત્ર ત્રણ મહિનામાં તૈયાર કરાયું છે. અને આ ટ્રેક્ટર 1 ટન વજન ખેંચી શકવાની ક્ષમતા ધરાવે છે.
વીડિયો : પરેશ પઢિયાર અને પ્રીત ગરાલા


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો