ઈસુદાન ગઢવીએ કહ્યું, ભાજપના નેતાઓના પરિવારજનો પણ ભાજપને મત નહીં આપે
પ્રકાશિત
ગુજરાતના જાણીતા પત્રકાર અને ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશ કરી રહેલા ઈસુદાન ગઢવીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.
તેમણે ગુજરાતમાં ત્રીજા વિકલ્પ, બેરોજગારી, ખેડૂતો અને ભાજપ કૉંગ્રેસ વિશે વાત કરી હતી.
ઈસુદાન ગઢવીનું કહેવું છે કે રાજ્યમાં ભાજપના શાસનથી લોકો કંટાળી ગયા છે અને નેતાઓના પરિવારજનો પણ ભાજપને મત નહીં આપે.
જુઓ વીડિયો અહેવાલ
રિપોર્ટર : તેજસ વૈદ્ય
શૂટ-ઍડિટ : ઉત્સવ ગજ્જર


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો