કચ્છ-ભુજ : બુલેટ પર નીકળતી વીરાંગના સ્પેશિયલ ફોર્સ જે મહિલાઓની કરે છે રક્ષા

પ્રકાશિત

ક્ચ્છ પોલીસ દ્વારા ભુજ શહેરમાં ખાસ વીરાંગના સ્પેશિયલ સક્વૉર્ડ શરૂ કરવામાં આવી છે.

મહિલા પોલીસની આ ખાસ ટીમ ભુજ સહિતના ચાર શહેરોમાં મહિલાોની સુરક્ષાને લગતી કામગીરી કરે છે. સાથે જ સિનિયર સિટીઝનોને પણ મદદ કરી રહી છે.

વીડિયો : પ્રશાંત ગુપ્તા / રવિ પરમાર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો