બનાસકાંઠા : કોરોનાની રસી લીધા બાદ શરીર પર ચમચી, સિક્કા ચોંટવાનો દાવો પણ શું છે હકીકત?

વીડિયો કૅપ્શન, બનાસકાંઠા : કોરોનાની રસી લીધા બાદ શરીર પર ચમચી, સિક્કા ચોંટવાનો દાવો પણ શું છે હકીકત?
પ્રકાશિત

ગુજરાત સહિત દેશમાં અનેક સ્થળોએ શરીર પર અમુક વસ્તુઓ ચોંટી જતી હોવાનો દાવો કરતી ઘટનાઓ સામે આવી છે.

ગુજરાતમાં હાલમાં અજીબોગરીબ કિસ્સા સામે આવ્યા છે જેમાં વ્યક્તિના શરીર પર લોખંડ કે સ્ટીલની વસ્તુઓ ચોંટી જાય છે.

બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને વલસાડમાં આવા કિસ્સા નોંધાયા છે. આ સહિત મહારાષ્ટ્રમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો.

બનાસકાંઠામાં રહેતા નવીનકુમાર રાવલ અચાનક સવાર ઊઠ્યા ત્યારે તેમના શરીર પર સ્ટીલ અને લોખંડની વસ્તુઓ ચોંટવા લાગી. શું છે આ દાવો અને ડૉક્ટર શું કહે છે?

વીડિયો : પરેશ પઢિયાર : રવિ પરમાર તમે અમારી સાથે જોડાઈ શકો છો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો