મુંબઈ : 23 વર્ષ પહેલાંના દુ:ખદ બનાવે માતા-પુત્રની જોડીને લોકોની મદદ કરવા માટે પ્રેરિત કર્યાં

વીડિયો કૅપ્શન, મુંબઈ : 23 વર્ષ પહેલાંના દુ:ખદ બનાવે માતા-પુત્રની જોડીને લોકોની મદદ કરવા માટે પ્રેરિત કર્યાં
પ્રકાશિત

મુંબઈ સ્થિત માતા-પુત્રની આ જોડી કોરોના વાઇરસના કપરા સમયમાં અનેક લોકોની ભૂખ સંતોષી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયા બાદ હાલ અનેક લોકો પણ તેમની સાથે વધુને વધુ લોકોની મદદ કરવા માટે જોડાઈ રહ્યા છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો