You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરેન્દ્રનગરમાં એંજિનયરને ખેતીમાં રસ લાગ્યો, બાગાયતી સજીવ ખેતી કરી હાલ કમાઈ રહ્યા છે લાખો
પ્રકાશિત
સુરેન્દ્રનગરના ટેલિકોમ ઇજનેર રહી ચૂકેલા ખેડૂતપુત્ર કમલેશભાઈ હાલ સજીવ ખેતી કરી હાલ લાખોની કમાણી કરી રહ્યા છે.
M. Sc Fન ઇલેક્ટ્રોનિક્સ કરનારા કમલેશભાઈ ટેલીકોમ ઑફિસર તરીકે સરકારી નોકરીમાં જોડાતાં ગામડાંમાં અવારનવાર જવાનું થતું.
ત્યાંના ખેડૂતો સાથે વાર્તાલાપ થતાં તેઓ ખેતી તરફ આકર્ષાયા.
અને પરિણામે 1998ના વર્ષમાં તેમણે 20 વીઘા જમીન ખરીદી ખેતી શરુ કરી હતી.
જુઓ, કેવી ઇનૉવેટિવ પદ્ધતિઓ વડે ગુજરાતના આ ખેડૂત નુકસાનીનો ધંધો ગણાતી ખેતી કરીને લાખોની કમાણી કરવા સર્થ બન્યા છે, માત્ર બીબીસી ગુજરાતી પર.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો