ગુજરાતમાં કોઈ મેલું ઉપાડનારા ન હોવાનું રાજ્ય સરકારે વિધાનસભામાં કહ્યું હતું પણ હકીકત શી છે?
પ્રકાશિત
રાજ્યમાં મેલુ ઉપાડનારા ન હોવાનું ગુજરાત સરકારે વિધાનસભામાં કહ્યું હતું.
પરંતુ ગ્રાઉન્ડ પરની હકીકત જાણવાનો જ્યારે બીબીસી એ પ્રયત્ન કર્યો તો હકીકત કંઈક અલગ જ નીકળી.
આ વાત છે 55 વર્ષીય સફાઈકર્મીની, જેઓ છેલ્લાં 25 વર્ષથી માનવમળ સાફ કરી રહ્યાં છે.
બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા અને જય બ્રહ્મભટ્ટનો ખાસ રિપોર્ટ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો