બનાસકાંઠા : આ સોલાર ટ્રેક્ટર બનાવવા પાછળ કેટલો ખર્ચ થયો અને કઈ રીતે કામ કરે છે?
પ્રકાશિત
દિવસેને દિવસે પેટ્રોલ ડિઝલના ભાવ વધી રહ્યા છે પરંતુ તમે જે ટ્રૅક્ટર જોઈ રહ્યા છો તેને આ ભાવ બિલકુલ નડતા નથી.
બનાસકાંઠાના એક યુવા ખેડૂતે સોલાર અને બૅટરીથી ચાલતું આ ખાસ ટ્રૅક્ટર બનાવ્યું છે.
આ સોલાર ટ્રૅક્ટર 1.75 લાખના ખર્ચે માત્ર ત્રણ મહિનામાં તૈયાર કરાયું છે. અને આ ટ્રેક્ટર એક ટન વજન ખેંચી શકવાની ક્ષમતા ધરાવે છે.
જુઓ, ગુજરાતી ખેડૂતની કોઠાસૂઝ કેવી રીતે બદલી રહી છે પરંપરાગત ખેતીની સૂરત? માત્ર બીબીસી ગુજરાતી સાથે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો