કાશ્મીર : એ સરકારી ડૉકટર જેઓ આઠ મહિનાના ગર્ભ સાથે કરે છે કોરોના દરદીઓની સારવાર
પ્રકાશિત
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના લખનપુર પ્રાથમિક આરોગ્યકેન્દ્રનાં ડૉક્ટર ગર્ભવતી હોવા છતાં પણ કોરોનાકાળમાં ફરજ બજાવી રહ્યાં છે.
ડૉ. શિવાની આઠ મહિનાનાં ગર્ભવતી છે અને છતાં તેઓ દરદીઓની સારવાર કરે છે.
ગર્ભાવસ્થા દરમિયાન તેમને પોતાને શારીરિક અને માનસિક સમસ્યાઓ પણ થઈ હતી.
જોકે, તેઓ ગભરાયાં નહીં અને તેમણે પોતાની સેવા ચાલુ રાખી હતી.
જુઓ, તેમની કહાણી


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો