ગુજરાતમાં અનલૉક : કોરોનાની ત્રીજી લહેરને ખાળવા કેવી સાવધાની વર્તવી પડશે?

પ્રકાશિત

ગુજરાત સરકારે કર્ફ્યુના નિયમો હળવા કરી દીધા છે. બસ તેમજ અન્ય વાહનવ્યવહારને છૂટ અપાઈ છે.

તો ઑફિસો ફૂલ સ્ટાફ સાથે શરૂ થઈ રહી છે. આ બધા વચ્ચે સવાલ એ છે કે બીજી લહેરની ભયાનકતામાંથી આપણે શું શીખ્યા?

બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ આ વિશે ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના પ્રવક્તા ડૉ. મુકેશ મહેશ્વરી સાથે વાત કરી અને સમજવાનો પ્રયાસ કર્યો કે આ ત્રીજી લહેરથી બચવા માટે આ અનલૉકમાં કઈ બાબતો પર ધ્યાન રાખવાની જરૂર છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો