You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંબઈ વરસાદ : એક દિવસ વહેલું બેઠું ચોમાસું, જનજીવન ખોરવાયું
પ્રકાશિત
મુંબઈમાં ભારે વરસાદને લીધે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને મુંબઈના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
હવામાન વિભાગ અનુસાર અત્યાર સુધીમાં 59.6 મીમી વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લીધે સેંકડો વાહનો ટ્રાફિકજામમાં ફસાયાં.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં સત્તાવાર રીતે 10 જૂને ચોમાસું બેસવાનું હતું.
જુઓ વીડિયો અહેવાલ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો