Egg Eater Snake: જીમ કૉર્બેટ નેશનલ પાર્કમાં પચાસ વર્ષે દેખાયો આ દુર્લભ સાપ

વીડિયો કૅપ્શન, Egg Eater Snake: જીમ કૉર્બેટ નેશનલ પાર્કમાં પચાસ વર્ષે દેખાયો આ દુર્લભ સાપ
પ્રકાશિત

આ એગ ઇટર સ્નેક છે, જે ઉત્તરાખંડમાં જીમ કૉર્બેટ નેશનલ પાર્કમાં મળ્યો છે. જાણકારો અનુસાર આ સાપ પચાસ વર્ષો બાદ દેખાયો છે.

આ અતિદુર્લભ સાપનો આહાર માત્ર ઈંડા જ છે, એટલે તેને એગ ઇટર કહેવામાં આવે છે.

વિશેષજ્ઞો અનુસાર આ સાપને વાઘની જેમ જ સંરક્ષિત શેડ્યૂલ વન્યપ્રાણીઓની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે અને આ પ્રજાતિ લુપ્ત થઈ ગઈ હોવાનુ માની લેવામાં આવ્યું હતું.

વીડિયોમાં જુઓ કેવો છે આ સાપ અને કેમ છે ખાસ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો