ગુજરાતમાં કોરોના સામે લડવા માટે ડૉક્ટરી જાણનારા IPSની ફોજ તૈયાર

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં કોરોના સામે લડવા માટે ડૉક્ટરી જાણનારા IPSની ફોજ તૈયાર- Gujarat
પ્રકાશિત

વડોદરાના આ આઈપીએસ અધિકારી પોલીસની સાથે-સાથે કોરોનાની ડ્યૂટી પણ કરે છે. ગુજરાત સરકારે મેડિકલ બૅકગ્રાઉન્ડ ધરાવતા અધિકારીઓને કોરોના ડ્યૂટી સંદર્ભે નોડલ અધિકારી તરીકે ફરજ બજાવવાનો નિર્ણય લીધો હતો.

આ સંદર્ભે ગુજરાતમાં અંદાજે 18 અધિકારીઓને આ કાર્ય સોંપાયું છે.

ગુજરાત સરકારના કોઈ પણ પોલીસકર્મીને જો કોરોનાનું સંક્રમણ લાગે તો તેમની સારવાર અને દેખરેખની જવાબદારી આ આઈપીએસ અધિકારીઓ સંભાળે છે.

જુઓ, ગુજરાત સરકારની આ પહેલ અંગે બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો