નાઇજિરીયાના બાર્ડો ગામમાં ગર્ભવતી મહિલાઓ અને બાળકોનો જીવ બચાવતી કાર

વીડિયો કૅપ્શન, નાઇજિરીયાના બાર્ડો ગામમાં ગર્ભવતી મહિલાઓ અને બાળકોનો જીવ બચાવતી કાર
પ્રકાશિત

નાઇજિરીયાના બાર્ડો ગામમાં એક કાર ખાસ કામ કરે છે.

આ કારની મદદથી ગર્ભવતી મહિલાઓ અને બાળકોનો જીવ બચાવાય છે.

અહીં 30 કિલોમીટર દૂર આવેલી હૉસ્પિટલમાં પણ ઇમર્જન્સીની સ્થિતિમાં પહોંચવું ખૂબ અઘરું છે અને બાળજન્મ સમયે પડતી મુશ્કેલીઓના કારણે અનેક મહિલાઓનાં મૃત્યુ થયાં છે.

ત્યારે આ કાર કઈ રીતે ઉપયોગી બની રહી છે, જુઓ આ વીડિયોમાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો