You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગીરની કેસર કેરીને પૅક કરી વિદેશ કઈ રીતે મોકલવામાં આવે છે?
પ્રકાશિત
ફળોનો રાજા ગણાતી કેસર કેરીના ચાહકો માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ છે
એટલા માટે જ તાલાલાની પ્રખ્યાત કેસરની દર વર્ષે વિશ્વવના અનેક દેશોમાં નિકાસ થાય છે.
ગીરની કેસર કેરી યુકે, અમેરિકા, મીડલ ઇસ્ટના દેશોમાં તો જતી જ હતી પરંતુ સૌપ્રથમ વખત ગીરની કેસર કેરીને વહાણ મારફતે ઇટાલી મોકલવામાં આવી છે.
જોકે ગીરની આ કેરીને વિદેશ મોકલતાં પહેલાં શું પ્રક્રિયા કરવામાં આવે છે, જુઓ આ અહેવાલ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો