કાશ્મીર : એ જીવદયાપ્રેમી યુવતીઓ જેઓ લૉકડાઉનમાં દરરોજ કૂતરાંને જમાડે છે
પ્રકાશિત
કાશ્મીરના ઉધમપુરની બે યુવતીઓ નેહા અને પ્રણવી લૉકડાઉન અને કોરોનાના કારણે સર્જાયેલા ભૂખમરાથી શેરીમાં રહેતા કૂતરાંને બચાવવા માટે દરરોજ તેમને બે ટંક ભોજન કરાવે છે.
પાછલા વર્ષે થયેલ લૉકડાઉનના સમયથી તેઓ આ કાર્ય કરી રહી છે.
આ યુવતીઓ દરરોજ વગર ચૂકે 20-25 શ્વાનોને ભોજન જમાડે છે.
આ સેવાકાર્યમાં તેમના પરિવારજનો પણ તેમની મદદ કરે છે.
આટલું જ નહીં મૂંગાં પ્રાણીઓને સહન કરવી પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ યુવતીઓ ઈજાગ્રસ્ત કૂતરાંની સારવાર પણ કરાવે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો