You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન : સેના વિરુદ્ધ બોલનારની હાલત કેવી થાય છે?
પ્રકાશિત
ભારતમાં સરકારની ટીકા કરનારની હેરાનગતિ કાયમ ચર્ચાતી હોય છે પણ પડોશી દેશ પાકિસ્તાનની હાલત પણ કંઈ અલગ નથી.
પાકિસ્તાનમાં સરકાર ઉપરાંત સેનાની ટીકા કરવી સામાન્ય નાગરિકને ખૂબ ભારે પડી શકે છે.
પાકિસ્તાનમાં સેનાની ટીકા કરનાર લોકોની બળજબરી અટકાયતના કે એમને ગંભીર ઈજા પહોંચાડવાના તથા એમના પરિવારની હેરાનગતિના સમાચારો બનતા રહે છે.
જોકે, પાકિસ્તાન સરકાર માનવહકોના ઉલ્લંઘનનો આરોપ ફગાવી દે છે અને દેશમાં વાણી સ્વાતંત્ર્ય હોવાની વાત કરે છે.
જુઓ પાકિસ્તાનમાં સેના વિરુદ્ધ બોલી પ્રતાડનાનો ભોગ બનેલા લોકોની કહાણી વીડિયોમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો