You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત બૉર્ડની 12મા ધોરણની પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓએ શું કહ્યું?
પ્રકાશિત
ગુજરાત સરકારે ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ કરી નાખી છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ પત્રકારપરિષદમાં આ અંગે જાહેરાત કરી છે.
આ પહેલાં કેન્દ્ર સરકારે સીબીએસઈ બોર્ડની ધોરણ-12ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ રદ કરી નાખી હતી. જે બાદ રાજ્ય સરકારે સંબંધિત નિર્ણય લીધો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો