અમેરિકામાં અબજો કીટકોનો હુમલો, લોકોએ મિજબાની માણી

પ્રકાશિત

17 વર્ષ સુધી ભૂગર્ભમાં રહ્યા પછી પૂર્વ અમેરિકામાં અબજો સિકાડા ઊભરી આવ્યાં છે. જે કીટકો ખાનારા માટે ક્યારેક મળતી તક છે.

જેનો ફક્ત પ્રાણીઓ જ લાભ નથી લઈ રહ્યા. અમેરિકાના આ શેફ જોસેફ યૂન માટે આ મનપસંદ સમય છે. જે જીવજંતુઓ રાંધવામાં નિષ્ણાત છે.

જુઓ આ વીડિયો

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો