બિહારનું એ દવાખાનું જ્યાં કોઈની સારવાર નથી થતી પણ ભેંસો બંધાય છે
પ્રકાશિત
કોરોનાના કેર વચ્ચે બિહારની સ્વાસ્થ્ય વ્યવસ્થા પર સવાલ થઈ રહ્યા છે.
સમસ્તીપુરનું આ સ્વાસ્થ્યકેન્દ્ર ભેંસોના તબેલા તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. લોકોનાં કહેવા મુજબ અહીં ક્યારેય સ્વાથ્યકર્મીઓ આવ્યાં જ નથી.
જુઓ વીડિયો અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો