સુરત : એ પારસી ડૉક્ટર જેઓ માત્ર 20 રૂપિયામાં કરે છે દર્દીઓની સારવાર

વીડિયો કૅપ્શન, સુરત : એ પારસી ડૉક્ટર જેઓ માત્ર 20 રૂપિયામાં કરે છે દર્દીઓની સારવાર
પ્રકાશિત

"મારા પિતાના મોત બાદ દર્દીઓએ વિનંતી કરી કે આ દવાખાનું બંધ ના કરતા, મેં સેવા ચાલુ રાખી."

સુરતના આ પરિવારની ત્રીજી પેઢી દાક્તરીના વ્યવસાયમાં છે અને એ પણ સાવ નજીવા દરે. મહામારીમાં મળો એ સુરતના એ ડૉક્ટરને, જેઓ માત્ર 20 રૂપિયામાં કરે છે દર્દીઓની સારવાર.

વીડિયો : ધર્મેશ અમીન / રવિ પરમાર

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો