કોરોના બાદ બાળકોને હવે કઈ નવી બીમારી થઈ રહી છે અને શું છે તેનાં લક્ષણો?

વીડિયો કૅપ્શન, કોરોના બાદ બાળકોને હવે કઈ નવી બીમારી થઈ રહી છે અને શું છે તેનાં લક્ષણો?
પ્રકાશિત

દુનિયાની સૌથી જાણીતી મેડિકલ જર્નલોમાંથી એક 'ધ લૅન્સેટ' અનુસાર, બાળકોમાં થનારી 'મલ્ટિસિસ્ટમ ઇનફ્લામેટ્રી સિન્ડ્રોમ' એટલે કે એમઆઈએસ-સી એક એવો ગંભીર રોગ છે, જેને હાલમાં કોવિડ-19 સાથે જોડીને જોવામાં આવે છે.

નવજાત તેમજ બાળરોગનિષ્ણાત ડૉક્ટર અજિતકુમારે જણાવ્યું કે "જેમજેમ લોકો કોરોનામાંથી સાજા થઈ રહ્યા છે, બાળકોમાં એમઆઈએસ-સીના કેસ વધી રહ્યા છે. આ મુખ્યત્વે કોરોના સંક્રમણ બાદની પરિસ્થિતિ છે. જોકે બાળકોમાં એમઆઈએસ હજુ પણ રેર છે."

શું છે બાળકોને થતો આ નવો રોગ અને સમય રહેતા જો રોગને ઓખળી પડાય તો તેની સારવાર થઈ શકે છે. શું છે લક્ષણો જાણો આ વીડિયોમાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો