વિજય રૂપાણી સરકાર કોરોના વૉરિયર્સનાં મૃત્યુ બાદ પરિવારને વળતર કેમ નથી આપતી?
પ્રકાશિત
કોરોના વાઇરસના કેર વચ્ચે અનેક કોરોના વોરિયર્સે ફરજ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ દરમિયાન સરકારે જીવ ગુમાવનારા કોરોના વોરિયર્સને આર્થિક સહાય કરવાની વાત કરી હતી. પરંતુ આવા જ કેટલાક કોરોના વોરિયર્સના પરિવારના સભ્યોનું કહેવું છે કે સરકાર તરફથી હજુ સુધી કોઈ મદદ મળી નથી.
જુઓ વીડિયો અહેવાલ

ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો